Festival Posters
✕

શૌર્ય ચક્ર વિજેતા અમરિક કૌરની બાયોપિક ફિલ્મ સરદારનીનું દિગ્દર્શન અભિષેક દુધૈયા કરશે

Updated: મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (17:42 IST)

મુંબઈ.મેડ ફિલ્મ બેનર હેઠળ હિન્દી પિચર ફિલ્મ સરદારનીનું નિર્માણ સુનીલ મનચંદા કરી રહ્યા છે. જે પંજાબની શૌર્ય ચક્ર વિજેતા અમરિક કૌરનીબાયોપિક છે. ફિલ્મની કથા લખી છે સુનીલ મનચંદા, રમણ કુમાર, મરિક ગિલ અને અભિષેક દુધૈયાએ. ફિલ્મનું દિગ્દર્શન પણ અભિષેક દુધૈયા ઉર્ફેમુકેશ કરી રહ્યા છે.

     

   આ અગાઉ મેડ પિલ્મ્સ બેનર હેઠળ તેરે નામ, ચીની કમ, પા જેવી સુપરહિટ ફિલ્મ બનાવ્યા બાદ હવે સરદારની બનાવી રહ્યા છે.ફિલ્મના દિગ્દર્શક અભિષેક દુધૈયા મૂળ ગુજરાતના જામનગરના છે. મુંબઈ આવ્યા બાદ મુકુલ એસ આનંદના સહાયક તરીકે ત્રિમૂર્તિ, રમણ કુમારનીફિલ્મ રાજા બૈયા, વાહ વાહ રામજી, સરહદ કે પારમાં પણ સહાયક તરીકે કામ કર્યું. ઉપરાંત સ્ટાર ન્યૂઝ માટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને આજતક માટે સત્યાગ્રહ જેવી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. ઉપરાંત તારા, સંસાર, દીવાર, સુહાગ, એહસાસ, સિંદૂર તેરે નામ કા, ઇન્તેહાન, મિલી,ગ્નિપથ, બેટી કા ફર્ઝ, ઉમ્મીદ નઈ સુબહ કી, લાઇફ કા રીચાર્જ જેવી સિરિયલોના હજારો પિસોડનું દિગ્દર્શન કર્યું. એ સિવાય હિન્દી-ગુજરાતી નાટકપણ કર્યા. તેમની ગામી ફિલ્મ સરદારની વિશે અભિષેક દુધૈયા ઉર્પે મુકેશ કહે છે કે, અમરિક કૌર વિશે લોકોને જામકારી મળવી જોઇ. અમે છમહિના સુધી પંજાબમાં રહી રિસર્ચ કર્યું અને સંબંધિત દરેક જણ સાથે વાતચીત કરી. ફિલ્મ આવતા વરસે શરૂ થશે અને રિલીઝ પણ કરશું.

             સરદારનીના ગીતોના રેકોર્ડિગ થઈ ચુક્યું છે. આ પિલ્મમાં એ. આર. રહેમાનના સહાયક સતીષ ચક્રવર્તી પહેલીવાર સ્વતંત્રસંગીતકાર તરીકે આવી રહ્યા ચે. ગીતો અભિલાષના છે જેમણે અગાઉ ઇતની શક્તિ દેના દાતા લખ્યું હતું. ફિલ્મનું શૂટિંગ પંજાબમાં થશે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

આગળનો લેખ
Show comments