રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 13 ડિસેમ્બર 2017 (12:13 IST)

Vogue BFFsમાં મેચિંગ ડ્રેસ પહેરીને પહોંચ્યા શાહિદ અને મીરા

Shahid Kapoor
બૉલીવુડમાં શાહિદ અને મીરાની જોડીને ફેમસ જોડિયોમાંથી એક ગણાય છે. આ જોડી બૉલીવુડની ક્યૂટ જોડી છે. શાહિદ અને મીરા હમેશા એક સાથે નજર આવે છે. જેનાથી ખબર પડે છે કે તેના વચ્ચે ખૂબ ગાઢ પ્રેમ છે. અત્યારે શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂરએ વોગ "બીએફએફ" ના એક એપિસોડ માટે ટેપ કર્યું જ્યાં એક કપલ મેચિંગ આઉટફિટ પહેરીને પહોંચ્યું. (PHOTO -Istagram)
શાહિદ કપૂર બ્લેક બેસિકમાં જોવાયા. જેના પર પોલ્ટા ડાટ પ્રિટ જોવા મળ્યા. શાહિદ નો બ્લેજર ડિજાઈનર Dinkar Aneja દ્વારા ડિજાઈન હતો. આ સાથે તેને બ્લેક જીંસ પહેરી.  ત્યાં જ તેમની ક્યૂટ પત્ની મીરા પ્રિટી લુકમાં નજર આવી 
 
મીરાએ ડિજાઈનર Ashish N Soniના બ્લેક સ્લીવલેસ ટોપની સાથે ગ્રાફિક પ્રિટેંડ કૂલાટ્સ પહેરી.