Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત
dahi Vada- દહીં વડા બનાવવાની રીત
સામગ્રી - 250 ગ્રામ અડદની દાળ,
500 ગ્રામ દહીં,
અડધુ લાલ મરચું, અડધી
ચમચી જીરુ.
50 ગ્રામ બેસન, થોડા
ધાણા,
તેલ અને
મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત -
તેને બનાવવા માટે તમારે દાળને આખી રાત પાણીમાં પલાળી દો
પછી તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લેવું જોઈએ. આ સાથે મરચાં અને આદુને પણ વાટી લો.
આ પછી તેમાં બેકિંગ પાવડર અને હિંગ નાખીને બરાબર ફેટ લો.
હવે તેને થોડો સમય આરામ માટે રાખો.
આ પછી તેમાં બધા મસાલા મિક્સ કરો.
આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.