સંબંધિત સમાચાર
- Chicken Ham Sandwich Recipe: ચિકન હેમ સેંડવિચ
- ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.
- Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત
- Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ
- Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.
ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)
સામગ્રી:
1 લિટર ઠંડુ દૂધ
4 ચમચી ખાંડ
10 બદામ
10 પિસ્તા
1 ચમચી ખસખસ
½ ચમચી મરી
4 એલચી
ગુલાબ જળ (થોડું)
બનાવવાની રીત:
બદામ, પિસ્તા અને ખસખસ 1 કલાક પલાળી લો.
બધું પીસીને પેસ્ટ બનાવો.
દૂધમાં ખાંડ અને પેસ્ટ મિક્સ કરો.
ઉપરથી ગુલાબ જળ ઉમેરી ઠંડું પીરસો.
Edited By- Monica Sahu
Edited By- Monica Sahu