શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 30 ઑક્ટોબર 2017 (12:21 IST)

પદમાવતી બનીને દીપિકાએ કર્યું જોરદાર ઘૂમર ડાંસ

અપકમિંગ ફિલ્મ પદમાવતીઓ પ્રથમ ગીત ઘૂમર રીલીજ થઈ ગયું છે. આ ગીતમં દીપિકા પાદુકોણએ એક વાર ફરીથી તેમનો જોરદાર જલવો જોવાયું છે. પણ લાગે છે કે આ ડાંસન મુશ્કેલી સ્ટેપ્સ એ તેને પરેશાન કરી દીધું છે. જી હા આ સુંદર ગીતને જોતા સમયે તમે આ અનુભવશો કે ભારે ભરકમ ડ્રેસ અને હેવી જ્વેલરીની સાથે દીપિકા માટે કેટલી મુશ્કેલી થઈ રહી છે. પણ તેને દરેક સુંદરતાથી ફૉલો કર્યા છે. પણ અ અ સાફ ખબર પડે છે કે તેના માટે આ ડાંસ કરવુ અઘરું રહ્યું. 
શાહિદ ઈંપ્રેસ કરી ન શક્યા 
ગીતમાં પદમાવતી હસબેંડ રાજા રતન સિંહ એટલે કે શાહિદ કપૂરની પણ ઝલક જોવાઈ પણ ટ્રેલરની રીતે અહીં એ પણ તેમને ઈંપ્રેસ નહી કરી શક્યા. તેની આંખોમાં એ ચમક નથી જોવાઈ. જે ટ્રેલરમાં જોવાઈ હતી. 
શાહિદની પત્નીની ઝલક પણ જોવાઈ 
આ ગીતમાં રાજા રતન સિંહની પત્નીની ઝલક પણ જોવાઈ આમ તો. તેને સ્કીન પર ખૂબ ઓછા દ્રશ્ય મળ્યા. આ ગીતમાં સંજય લીલા ભંસાલીની છાપ સાફ જોવાઈ છે. ભવ્ય સેટ કલરફુલ સ્ક્રીન ઘણા બધા ડાંસર્સ . હવે જોવું  આ છે કે લોકોને આ સાંગ કેટલો પસંદ આવે છે. 
1 ડિસેમ્બરને રિલીજ થનારી છે. તેમાં દીપિકા સિવાય રણવીર સિંહ અને શાહિદ કપૂર મેન લીડમાં છે. રણવીર જ્યાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યાં શાહિદ રાની પદમાવતીના પતિ રાજા રતન સિંહના રોલમાં જોવાશે.