સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (12:06 IST)

એશ્વર્યા રાય બચ્ચનથી ઈશ્ક કર્યા પછી હવે આ હીરોઈનના દીવાના બન્યા રજનીકાંત

રજનીકાંતની ફિલ્મ "રોબોટ" નો સીક્વલ 2.0નો નવો પોસ્ટર ફિલ્મન ડાયરેક્ટર શંકરે ટ્વીટર પર રીલીજ કર્યું છે પોસ્ટરમાં રજનીકાંત અને એમી જેક્સન નજર આવી રહ્યા છે. પોસ્ટરને જોઈ ખબર પડે છે કે રોબોટ ચિટ્ટી આ વખતે એમી જેકસનની સાથે ઈશ્ક કરતો નજર આવી શકે છે. 2010ની હિટ ફિમ રોબોટમાં ચિટ્ટી(રજનીકાંત( એશ્વર્યા રાય બચ્ચન માટે દીવાનો હતો પણ પોસ્ટજ્ર જોઈને આ સમજાઈ રહ્યું છે કે એમી જેકસન લેડી રોબોટ થઈ શકે છે. તેનાથી પહેલા પણ શંકરએ એક પોસ્ટર રીલીજ કર્યું હતું. જેમાં એમી રોબોટ બની નજર આવી રહી હતી. ફિલ્મની ટેગલાઈને આ જ છે. આ વિશ્વ માત્ર માણસો માટે નથી.  દિસ વર્લ્ડ ઈજ નૉત ઑનલી ફોર હ્યૂમંસ .... 
 
ડાયરેક્ટર શંકરનો ઈરાદો 2.0ને ભવ્ય બનાવવાનો છે. આમ તો 2.0 અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ જણાવાઈ રહી છે. રોબોટનો બજટ જ્યાં 132 કરોડ હતું ત્યાં જ આ ફિલ્મનો બજટ આશરે 450 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે. આ જ નહી અક્ષય કુમાર વિલેનના રોલમાં નજર આવશે. ફિલ્મ 25 જાન્યુઆરીએ 2018ને રીલીજ થવા જઈ રહી છે.