ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (12:55 IST)

બેલા થોરને એક નવું ફોટોશૂટ

બેલા થોરને એક નવું ફોટોશૂટ GQ Mexico મેગેઝીન માટે કરાવ્યું છે . 19 વર્ષની બેલા તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. 
આ ફોટોશૂટની એક તસવીર બેલાએ સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તે સંપૂર્ણ ન્યૂડ થઈને એક ખુરશી પર બેસેલી જોવા મળે છે.તસવીરમાં બેલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટ્સને પોતાના હાથથી ઢાંક્યા છે.