શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:11 IST)

રામ રહીમ અને સની લિયોનના શું સંબંધ છે?

ડેરા સચ્ચા સોદાના સર્વેસર્વા ગુરમીત રામ રહીમ વિશે રીત રીતની વાતો મળી રહી છે. તેમાં કેટલીક સાચી અને કેટલી ઝૂઠી વાતો છે કઈ સહી અને કઈ ખોટી આ જણાવવુ મુશ્કેલ છે. પણ એક વાત સ્પષ્ટ છે કે રામ રહીમએ એ બધા કામ કર્યા જે એક બાબા નહી કરતો. 
સોશલ મીડિયા પર એક વાત ચાલી રહી છે. કે એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ સની લિયોન અને રામ રહીમના વચ્ચે ગહરા સંબંધ છે. 
 
રામ રહીમ તો સની લિયોનને તેમની આવનારી ફિલ્મમાં હીરોઈન બનાવા ઈચ્છતા હતા. પણ સનીની છવિથી તેમના ભક્ત ભડકી ગયા હતા. તેથી બાબા તેની આ ઈચ્છાને દબાવી રાખી. 
 
આ દાવો પણ કરાઈ રહ્યા છે કે રામ રહીમ અને સનીના વચ્ચે સીક્રેટ સંબંધ હતા.  ફોન પર વાતચીત પણ થતી હતી અને મળવું પણ થતું. સની લિયોન તો બાબાથી મળકા સિરસા પણ આવી હતી. અને આ વાતની જાણ કોઈને નથી થઈ. એબાબાની ગુફામાં ઘણા દિવસો સુધી રહી હતી. 
 
બાબા તો રંગીન મિજાજના હતા. પણ સની લિયોનને શું જરૂર હતી તેનાથી મળવાની? શકય છે કે એ ફિલ્મને લઈને ચર્ચા કરવા ગઈ હતી.આ પણ શક્ય છે કે બાબા વિશે રહસ્યની વાતો હવે સામે આવી છે. અને સની બીજા રાજનેતાઓની રીતે બાબાને શરીફ માનતી હોય.