સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 30 ઑગસ્ટ 2017 (14:20 IST)

OMG- બિગ બોસના આ એક્સ કંટેસ્ટંટએ કર્યું મોટો ખુલાસો, રામ રહીમના આશ્રમમાં

(Photo -Facebook)
ડેરા સાચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 20 વર્ષની સજા મળ્યા પછી બિગ બોસના એક્સ કંટેસ્ટટએ મોટો ખુલ આસો કર્યું છે. બિગ બોસ સીજન 10માં નજર આવ્યા નવીન પ્રકાશએ તેમની ફેસબુક પ્રોફાઈલ પર ત્રણ દિવસ પહેલા એક પોસ્ટ કર્યું છે. જેમાં તેને બાબાની સચ્ચાઈ સામે લાવી. નવીનએ જણાવ્યું કે એ ત્રણ વર્ષ સુધી રામ રહીમના અડ્ડા(આશ્રમ કહેવું યોગ્ય નથી) પર કામ કરી ચૂક્યૂ છે. નવીનએ તેમની પોસ્ટમાં લખ્યું કે એ રામ રહીમના આશ્રમમાં ત્રણ વર્ષ સુધી સ્ટૂડેંટસને ફ્રી ભણાવ્યું હતું. હું તે સમયે જ સમજી ગયો હતું અને સ્ટૂડેંટસને કીધું હતું કે એ બાબાથી વધારે ચોપડી પર વિશ્વાસ કરો. આજે રામ રહીમને સજા થયા પછી લાગે છે તેમને મારી વાર સમજ આવી રહી હશે.