સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (11:42 IST)

કંફર્મ- બિગ બૉસ 10ના ગ્રેંડ ફિનાલેમાં શામેળ થશે સ્વામી ઓમ , શું થશે સલમાન ખાનની પ્રતિક્રિયા

આ જોવું ખૂબ મનોરંજક હશે કે સલમાન ખાન આ ખબર પર કેવી રીતે તેમની પ્રતિક્રિયા આપે છે તેનું કારણ સલમાન ખાનએ કીધું હતું કે સ્વામી ઓમ કલર્સ ચેનલ પર ક્યારે પરત નહી આવશે. 
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરતા શોમાં નિર્માતાઓએ સ્વામી ઓમને તેણે ત્રણ અઠવાડિયા પછી પરત બોલાવા માટે બહાર કર્યા હતા. વગર કોઈ બે રાયના સ્વામી ઓમ બિગ બૉસના ઈતિહાસના સૌથી વધારે વિવાદિત કંટેસ્ટ રહ્યા છે. હવે અત્યારે શોના ફિનાલેના ભાગ બનીશ. 
 
તેના પર જોવું છે કે સલમાનની પ્રતિક્રિયા શું થશે કારણકે સલમાન ખાનએ કીધું હતું કે સ્વામી ઓમ હવે ક્યારે કલર્સ ચેનલ પર નહી જોવાશે જો એ જોવાશે તો એ શો મૂકી નાખીશ . ફિનાલે બસ હવે બે અઠવાડિયા દૂર છે. સ્વામી ઓમ ફિનાલે નો ભાગ બનાવા ઈચ્છે છે જેના માટે નિર્માતા માની ગયા છે.