શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2017 (13:45 IST)

Monalisa નો "પાકિસ્તાનમાં જય શ્રીરામ"

ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ મોનાલિસાને બિગ બૉસ પછી તે ક્ષેત્રોમાં પણ ઓળખાય છે જ્યાં તેને બહુ ઓછા લોકો ઓળખતા હતા. તેનો ફાઅદો તેને તેમના કરિયરમાં પણ મળી રહ્યું છે. 
બિગ બૉસના ઘરમાં વિક્રાતની સાથે સાત ફેરા લેનાર મોનાલિસા હવે ભોજપુરી ફિલ્મ "પાકિસ્તાનમાં જય શ્રીરામ"  માં નજર આવશે. ફિલ્મમાં નામથી જ સાફ છે કે આ બહ ઉ મોટો ધમાકો સિદ્ધ થઈ શકે છે. 
ખાસ વાત આ છે કે ફિલ મમાં મોનાલિસાના હીરો હશે વિક્રાત સિંહ રાજપૂર . આ બન્ને ની ફિલ્મ લાંબા સમય પછી આવી રહી છે. ફુલ્મથી સંકળાયેલા લોકોનો કહેવું છે કે ફિલ્મ આવકના નવા કીતિમાન બનાવશે.