મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (15:07 IST)

BIGG BOSS: સ્વામી ઓમની ધમકી એક લાખ લોકોની સાથે સ્ટેજ પર જઈને સલમાનને પીટશે..

બિગ બૉસના પૂર્વ પ્રતિયોગી સ્વામી ઓમ જ્યારે થી ઘરથી બહાર આવ્યા છે ત્યારે કેટલાક વિવાદિત બયાન આપી રહ્યા છે. જબરદસ્તી ઘરથી બહાર કાઢવાથી એ ખૂબ ગુસ્સા છે અને પરત બોલાવા માટે બિગ બૉસની ટીમ અને સલમાન ખાનને ધમકી આપી રહ્યા છે. 
સ્વામી ઓમનું કહેવું છે કે જ્યારે સુધી એ ઘર પર હતા ત્યારે સુધી બિગ બોસની ટીઆરપી ટોપ પર હતી. તેણે કીધું કે અત્યારે સલમાન ખાન અને મેકર્સ ઘરમાં પરત એંટ્રી માટે તેણે વાર વાર કૉલ કરી રહ્યા છે. સ્વામી ઓમ કહે છે કે મેકર્સ તેણે વાઈલ્ડ કાર્ડ એંટ્રીની રીતે ઘરમાં લાવવા ઈચ્છે છે. 
 
ત્યારબાદ સ્વામી ઓમ કહે છે કે તે ઘર પર પર જવા માટે તેણે એક શર્ત રાખી છે. સ્વામી ઓમએ કહ્યું હું માત્ર એક જ શર્ત પર પરત જઈશ. 10 જાન્યુઆરીને પ્રેસ કલ્બ ઑફ ઈંડિયામાં હું એક પ્રેસ કૉન્ફ્રેસ રાખી છે. તેમાં સલમાન ખાનને મારા પગમાં પડીને તેમની નાક રગડવી પડશે અને મારાથી માફી માંગવી પડશે. 
 
તેમના વિવાસ પછી સ્વામીએ ઓમને કીધું કે જો મને પરત નહી બોલાવ્યા તો હું શોના ફિનાલે નહી થવા દઈશ. ફિનાલેના દિવસે સ્ટેજ પર જઈને સુલ્તાનને મારીશ 
 
સલમાન દેશદ્રોહી છે તેથી હું 28 જાન્યુઆરીએ એક લાખ લોકોને સાથે લઈ જઈશ તેને સ્ટેજ પર મારીને કાળા અને નીલો કરી દઈશ .