શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:30 IST)

શ્રીદેવીની દીકરી જાહ્નવીએ કરાવી સર્જરી

શ્રીદેવીના વિશે કહેવાય છે કે તેને સુંદરતા વધારવા માટે તેમના ચેહરાની સર્જરી કરાવી હતી. તેની ફિલ્મોમાં તેનું લુકને જોઈ અનુભવ કરી શકાય છે. 
 
શ્રીદેવીની દીકરી જાહ્નવી હવે બૉલીવુડમાં આવવાની તૈયારી કરી રહી છે. ખબર છે કે તેના ચેહરાની સર્જરી કરાવી છે. જાહ્નવીના જૂના અને નવા ફોટોમાં તેના ચેહરાના અંતરને જોઈ શકાય છે. 
 
કહેવાઈ જઈ રહ્યું છે કે તેણે તેમની નાક અને જૉ લાઈનની સર્જરી કરાવી છે. પહેલા તેની નાક પહોળી હતી પણ હવે શાર્પ અબે નેરો નજર આવી રહી છે. ચીક અને બોંસમાં પણ ફેરફાર જોવાઈ રહ્યા ચે. હવે ચેહરાના ફીચર્સ શાર્પ થઈ ગયા છે.