સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (13:05 IST)

Photos - મમ્મી શ્રીદેવીની બર્થડેમાં લાઈમલાઈટ રહી Jhanvi Kapoor જુઓ ફોટા

ગયા રવિવારે બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનો બર્થડે હતો.  પોતાના આ દિવસને શ્રીદેવીએ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો..  બંને પુત્રીઓ પોતાની માતા માટે આયોજીત પાર્ટીને કેવી રીતે મિસ કરી શકે છે. 
આ પાર્ટીમાં શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર પણ થોડા જુદા જ અંદાજમાં જોવા મળી 
 
જાહ્નવી સિલ્વર કલરના ટિપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 
 
બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર આજકાલ બોલીવુડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે પણ કોઈ વધુ માહિતી સામે આવી નથી.  આજકાલ જાહ્નવી પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી છે. 
 
બોલીવુડમાં હજુ જાહ્નવી કપૂરીની એંટ્રી થઈ પણ નથી અને એવુ લાગે છે કે એ પહેલા જ સ્ટાર જાહેર થઈ ચુકી છે. 
જાહ્નવી હંમેશા પોતાના ગોર્જિયસ લુક માટે ચર્ચામાં રહે છે. 
 
ઘણા સમયથી એવા સમાચાર છેકે શ્રીદેવીની પુત્રી અને શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર એક બીજાને ડેટ કરી રહ્યા છે. 
થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ બેવોચ જોવા પણ આ બંને સાથે પહોંચ્યા હતા.