સોમવાર, 23 ડિસેમ્બર 2024
0

ડિસેમ્બરમાં રિલીજ થશે શ્રીદેવીની આખરે ફિલ્મ

ગુરુવાર,નવેમ્બર 29, 2018
0
1
2
બૉલીવુડની લીજેંડ અભિનેત્રી શ્રીદેવી અચાનક આ જગતને ગુડબાય કહી ગઈ છે. મંગળવારે સાંજે 10 વાગ્યે, શ્રીદેવીનું શરીર મુંબઈથી દુબઈમાં લાવવામાં આવ્યું હતું.ફ્યૂનરલ પછી, શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઈ હતી જે પૂરી થઈ ગઈ છે.
2
3
બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીના નશ્વર દેહને મુંબઈ લાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ મારફતે અભિનેત્રીના મૃતદેહને તેના ઘરે લઈ જવામાં આવશે. એરપોર્ટ પર જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજર રહ્યાં છે. અનિલ કપૂરનો પરિવાર પણ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. તેવી જ ...
3
4
બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક નિધનથી હેરાન અને દુખી સેલિબ્રિટીઝ અને પ્રશંસક તેમના દિયર અનિલ કપૂરના ઘરે પહોંચ્યા. અનિલના બંગલા પર દુ:ખભર્યુ વાતાવરણ છવાયેલુ છે. જ્યા શ્રીદેવી અને તેમના પતિ બોની કપૂરની પુત્રીઓ ખુશી અને જાહ્નવી પણ હાજર ...
4
4
5
દુબઈના જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલના રૂમ નંબર 2201માં શ્રીદેવીએ 24 ફેબ્રુઆરી મતલબ ગુરૂવારની બપોરે ચેક ઈન કર્યુ. ત્યારબાદ આગલા 48 કલાક સુધી તે પોતાના રૂમમાં એકલી જ રહી. એકવાર પણ બહાર ન આવી. રૂમમાંથી બહાર નીકળી તો બસ તેના તેના મોતની સ્ટોરી... આ સમાચાર ...
5
6
24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીના મોતને કારણને લઈને અત્યાર સુધી સસ્પેંસ કાયમ છે. આ દરમિયાન દુબઈની અથોરીટીઝે ભારતીય દૂતાવાસને શ્રીદેવીના મોત સાથે જોડાયેલ કાગળ સોંપી દીધા છે. ગલ્ફ ન્યૂઝ મુજબ હોટલના બાથટબમાં ડૂબવાથી શ્રીદેવીનુ મોત થયુ.
6
7
બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઈમં 55 વર્ષની વયે નિધન થઈ ગયુ. દુબઈમાં એક પારિવારિક લગ્નમાં ભાગ લેવા ગયેલ શ્રીદેવીના મોતના કારણનો ખુલાસો થઈ શક્યો નથી. શ્રીદેવી સાથે જોડાયેલ અનેક વાતો સામે આવી છે. જેમા તેમની પ્રથમ ફિલ્મમાં ...
7
8
બોલીવુડની ચાંદની મતલબ શ્રીદેવી શનિવારે રાત્રે અચાનક આ દુનિયામાંથી વિદાય લઈ લીધી અને પોતાના મોતથી તમામ લોકોને આધાત આપી ગઈ. શ્રીદેવીએ સાઉથ ફિલ્મોની સાથે બોલીવુડ પર પણ રાજ કર્યુ. તેમની ફૈન ફોલોઈંગ ખૂબ લાંબી છે. જ્યારે તેમના મોતના સમાચાર આવ્યા તો ...
8
8
9
શ્રીદેવીની અચાનક મૌત પછી દરેક તરફ શોકની લાગણી છે. શનિવારની રાત્રે આશરે 11 વાગ્યે દુબઈના ફાઈવ સ્ટાર હોટલમાં અભિનેત્રીની દિલની ગતિ રોકાવવાથી મૌત થઈ. ખબર મુજબ એ હોટલના બાથરૂમમાં પડી ગઈ હતી.
9
10
બોલીવુડની ચાંદની, રૂપ કી રાની એ ફિલ્મ જગતને શનિવારે રાત્રે અલવિદા કહી દીધુ. હાર્ટ એટેક આવતા તેમનુ મોત દુબઈમાં થઈ ગયુ. આ સાથે જ શ્રીદેવીના દિલનું એક સપનુ પણ અધુરુ રહી ગયુ. શ્રીદેવીનુ સપનુ હતુ પુત્રી જાહ્નવીને મોટા પડદાં પર ડેબ્યૂ કરતા જોવાનુ. ...
10
11
દુબઈમાં શ્રીદેવીના નિધનની ખબરથી આખું બૉલીવુડ શોકમાં ડુબાઈ ગયું છે. કોઈને પણ વિશ્વાસ નહી થઈ રહ્યું છે કે શ્રીદેવી હવે નહી રહી. એ તેમના સગા મોહીત મારવાહના લગ્ન સમારોહમાં ગઈ હતી.
11
12
શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન બોલીવુડની વિવાહિત લગ્નોમાંથી એક છે. જ્યારે બોની અને શ્રીદેવીનુ અફેયર શરૂ થયુ હતુ. ત્યારે બોની કપૂર પરણેલા હતા. એવુ કહેવાય છેકે શ્રીદેવી લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. સમાચાર તો એવા પણ છે કે શ્રીદેવીએ લગ્ન પહેલા ...
12
13
શ્રીદેવીના અચાનક અવસાન સાથે, બૉલીવુડ સહિત બધી બાજુ શોક શોક છે. શનિવારની રાત્રે, 11 વાગ્યાની આસપાસ, અભિનેત્રી શ્રીદેવીને દુબઈમાં ફાઇવ
13
14
પોતાના શાનદાર અભિનયથી સિનેમાપ્રેમીઓના દિલ પર રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. શનિવારે રાત્રે શ્રીદેવીનુ દુબઈ હોટલમાં કાર્ડિયેલ અરેસ્ટને કારણે નિધન થઈ ગયુ. પણ ખુદનો ખ્યાલ રાખનારી શ્રીદેવી દેખાવમાં એકદમ ફીટ હતી. તેમનો ...
14
15
બોલીવુડની હવાહવાઈ શ્રીદેવી હવે આ દુનિયામાંથી અલવિદા કહી ચુકી છે. શનિવારે મોડી રાત્રે દુબઈમાં તેમનો કાર્ડિએક અરેસ્ટના કારણે અવસાન થઈ ગયુ. 54 વર્ષીય શ્રીદેવીના અચાનક થયેલ મોતથી બોલીવુડ ઈંડસ્ટ્રી સહિ આખા દેશને ચોંકાવી દીધો છે. શ્રીદેવી એક પારિવારિક ...
15
16
બોલિવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરે જ નિધન થયુ છે. જેને કારણે બોલિવુડ સહિત દેશભરની દિગ્ગજ હસ્તીઓ તેમજ તેમના કરોડો ફેન્સ ચોંકી ગયા છે. આકસ્મિક નિધનથી દુખની લાગણી છવાઈ ગઈ છે. દૂબઈમાં એક લગ્નમાં હાજરી આપવા ગયેલી શ્રીદેવીને અચાનક ...
16
17
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુમાં થયો હતો. શ્રીદેવીનુ અસલી નામ શ્રી અમ્મા યંગર અય્યપન છે. શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત 4 વર્ષની વયથી કરી નાખી હતી. તેમણે બોલીવુડ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ...
17
18
શ્રીદેવી ઓગસ્ટ મહિનાની 13 તારીખના રોજ પચાસ વર્ષની થવા જઈ રહી છે,પણ આજે પણ તેનુ ગ્લેમર બરકરાર છે. વોગ ઈંડિયા મેગેજીન માટે તેણે ફોટો શૂટ કરાવ્યુ અને આ ફોટોમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.
18
19
'મિસ્ટર ઈંડિયા''નો એંટ્રી'જુદાઈ અને 'વાંટેડ' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર બોની કપૂર આજે તેમનો 64મો બર્થડે સેલીબ્રેટ કરી રહ્યા છે. અનિલ કપૂર-સંજય કપૂરના મોટા ભાઈ અને શ્રીદેવીના પતિ' બોની તેમની પહેલી ફિલ્મ 1980માં બનાવી હતી. આ ફિલ્મોનો નામ "હમ પાંચ" ...
19