શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (17:15 IST)

Photos - જયાપ્રદા, માધુરી અને રેખા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા અનિલ કપૂરના ઘરે

જયા પ્રદા
 


બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક નિધનથી હેરાન અને દુખી સેલિબ્રિટીઝ અને પ્રશંસક તેમના દિયર અનિલ કપૂરના ઘરે પહોંચ્યા. અનિલના બંગલા પર દુ:ખભર્યુ વાતાવરણ છવાયેલુ છે.  જ્યા શ્રીદેવી અને તેમના પતિ બોની કપૂરની પુત્રીઓ ખુશી અને જાહ્નવી પણ હાજર છે.  અનિલ, બોનીના નાના ભાઈ છે.  પોલીસે અનિલના બંગલાની સુરક્ષા વધારી દીધી છે અને વિસ્તારને ઘેરી લીધુ છે. (બધા ફોટો - ગિરીશ શ્રીવાસ્તવ) 

નગમા
જેનેલિયા ડિસૂઝા દેશમુખ
અમિષા પટેલ
રેખા
સારિકા

રાની મુખર્જી
ફરહાન અખ્તર
અમર સિંહ