સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (11:57 IST)

#Sridevi - શ્રીદેવીની છેલ્લી યાદગાર તસ્વીરો...

દુબઈમાં  શ્રીદેવીના નિધનની ખબરથી આખું બૉલીવુડ શોકમાં ડુબાઈ ગયું છે. કોઈને પણ વિશ્વાસ નહી થઈ રહ્યું છે કે શ્રીદેવી હવે નહી રહી. એ તેમના સગા મોહીત મારવાહના લગ્ન સમારોહમાં ગઈ હતી. 
 
ત્યાં તેણે કેટલાક ફોટો. તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યા હતા. કોણે ખબર હતી કે એ તેમના આખરે ફોટા સિદ્ધા હશે. આ છે ફોટોસ