મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (17:18 IST)

Photos- શ્રીદેવીની અંતિમ યાત્રા પૂરી, આ અનોખી રીતે તેણે શ્રદ્ધાંજળિ આપી

બૉલીવુડની લીજેંડ અભિનેત્રી શ્રીદેવી અચાનક આ જગતને ગુડબાય કહી ગઈ છે. મંગળવારે સાંજે 10 વાગ્યે, શ્રીદેવીનું શરીર મુંબઈથી દુબઈમાં લાવવામાં આવ્યું હતું.ફ્યૂનરલ પછી, શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઈ હતી જે પૂરી થઈ ગઈ છે.
 
આ આખરે ફોટા છે શ્રીદેવી ના અને આ અનોખી રીતે તેણે શ્રદ્ધાંજળિ આપી છે.