1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (11:09 IST)

ડિસેમ્બરમાં રિલીજ થશે શ્રીદેવીની આખરે ફિલ્મ

શ્રીદેવીની હીરોઈનના રૂપમાં પ્રદર્શિત ફિલ્મ મોમ હતી જે 2017માં રિલીજ થઈ હતી. પણ એક્વાર ફરી સિલ્વર સ્ક્રીન પર જોવાના અવસર તેમના ફેંસને મળશે. 
 
 
રિલીજથી પહેલા શ્રીદેવીની કોઈ ઝલક નહી જોવાશે. કે તેના રોલ વિશે કોઈ ખુલાસો નહી થશે. શાહરૂખ ઈચ્છે છે કે તેમના ફેંસને જીરો જોતા સમયે સરપ્રાઈન મળે. એ મોટા પડદા પર આખરે વાર શ્રીદેવીને જોશે.

શાહરૂખા ખાનની જીરો 21 ડિસેમ્બરે રિલીજ થશે. આ ફિલ્મ માટે એક ગીતે શ્રીદેવીએ ઓક્ટોબરમાં શૂટ કર્યું હતું. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ગીત શાહરૂખ, શ્રીદેવી, કરિશ્મા કપૂર અને આલિયા ભટ્ટ નજર આવશે. 
 
જ્યારે આ ગીતની શૂટિંગ ચાલી રહી હતી ત્યારે કરિશ્મા કપૂરએ એક ફોટો પણ પોસ્ટ કર્યું હતું જેમાં તે ચારે કળાકાર સાથે નજર આવ્યા હતા. 
 
શ્રીદેવીને લઈને ઈંગ્લિશ વિંગલિશની નિર્દેશક ગૌરી શિંદે પણ એક ફિલ્મ બનાવવા વાળી હતી. પણ શ્રીદેવી અચાનક  મૃત્યું પછી આ ફિલ્મ હવે ક્યારે નહી બનશે.