કરિશ્મા કપૂરના એક્સ હસબેંડ સંજય 52ની ઉમ્રમાં બનશે પાપા

Last Modified ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (12:26 IST)
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના વચ્ચે લાંબા વિવાદ વિશે બધા જાણે છે. બન્ને લગ્ન ઠીકથી નહી ચાલી આખેર તલાક પર જ ખત્મ થઈ. ત્યારબાદ સંજય એ પ્રિયા સચદેવથી લગ્ન કરી.
ખબર છે કે સંજયના ઘરે નવો મેહમાન આવી રહ્યા છે. પ્રિયા જલ્દી જ બાળકને જન્મ આપશે. સંભવત એ મા બની જાય.

સંજયના આ ત્રીજો લગ્ન છે. તે પ્રિયાની પણ આ બીજો લગ્ન છે. પ્રિયાના પહેલા લગ્નથી એક દીકરી છે. બીજી તરફ સંજયને બીજા લગ્નથી બે બાળજ છે એક દીકરા અને એક દીકરી. બન્ને કરિશ્માની સાથે રહે છે.
સંજય કપૂર મોટા બિજનેસમેન છે જ્યારે પ્રિયા મૉડલ છે.


આ પણ વાંચો :