ગુરુવાર, 7 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

દિશા પાટનીનો સુપર હૉટ લુક

દિશા પાટની માલદીવમાં છે અને એ ત્યાં રજાઓ માળી રહી છે. પણ તેમના ફેંસથી તેમનો સંપર્ક બનેલું છે. એ ઈંસ્ટાગ્રામ પર તેમના સુપર હોટ ફોટા સતત પોસ્ટ કરી રહી છે. ALSO READ: મુસ્લિમ અભિનેત્રીએ શેયર કરી બિકિની ફોટો, યૂઝર્સ બોલ્યા - રમજાનમાં તો આવુ ન કરો
 
દિશાએ અત્યારે જ બે ફોટા પોસ્ટ કર્યા છે જેમાં એ સુપર હૉટ લુકમાં નજર આવી રહી છે. એક ફોટામાં દિશા મોનોકિનીમાં તેમના કવર્સનો પ્રદર્શન કરતી નજર આવી રહી છે. ALSO READ: 'વીરે દિ વેડિંગ' માં આવા સીન કેમ ? સવાલ પર કરીનાને આવ્યો ગુસ્સો
 
બાગી 2ની સફળતા પછી દિશાની ડિમાંડ બૉલીવુડમાં વધી ગઈ છે. તેને સલમાન ખાનની સાથે ભારત જેવી મોટા બજેટની ફિલ્મ મળી છે. તે સિવાય તેને ત્રણ-ચાર ફિલ્મો જ્લદી જ અનાઉંસ થશે.