1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:13 IST)

કેટરીના "ભારત" માટે લઈ રહી છે હિંદીની ટ્યૂશન

Katrina kaif in bharat
સલમાન ખાન અને અલી અબ્બાસ જફરની ફિલ્મ ભારત માટે પ્રથમ પસંદ તો કેટરીના કૈફ જ હતી. પણ રોલ કેટરીના માટે મુશ્કેલ હતું. તેથી પ્રિયંકા ચોપડાને આ ફિલ્મ માટે લીધું હતું. કદાચ ભારત કેટરીનાની કિસ્મતમાં જ લખી હતી તેથી આ ફિલ્મ પ્રિયંકાએ મૂકી દીધી અને કેટરીના જ મળી ગઈ. 
 
આખેર આ રોલમાં એવું શું હતું કે પ્રિયંકા માટે સરળ હતું અને કેટરીના માટે મુશ્કેલ? વાત આ છે કે આ ફિલ્મમાં જીરોલાનનો રોલ ભારતીય છોકરીનો છે કે ખૂબ બક બક કરે છે. બહુ હિંદી બોલે છે. શોલેની બસંતી યાદ છે ન તમને, બસ એવું જ રોલ છે. 
 
પ્રિયંકાની હિંદી બહુ સારી છે અને તે આ રોલ સરળતાથી કરી શકતી હતી. હિંદી તો કેટરીન પણ બોલે છે પણ ફરાટેદાર રીતે નથી. વિદેશી બોલી સામે આવી જાય છે. તેથી કેટની જગ્ય પીસીને ચૂંટયો હતોં. 
 
કેટરીના ભારતની ટીમમાં શામેલ થઈ ગઈ છે. હવે તેને હિંદી પર મેહનત કરવી પડશે. હિંદીની ટ્યૂશન લેવી શરૂ કરી નાખી છે.