દિશા પાટનીનો આ ગ્લેમરસ અંદાજ ફેંસને આવ્યો પસંદ

disha patani
Last Updated: ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (13:14 IST)
બૉલીવુડમાં દિશા પાટની તીવ્રતાથી આગળ વધી રહી છે. બાગી 2 જેવી સુપરહિટ તેના ખાતામાં જમા છે.
આ સમયે સલમાન ખાનની સાથે એ ભારત ફિલ્મ કરી રહી છે. તેમની લોકપ્રિયતા અને પ્રશંસકની સંખ્યા વધારવા માટે એ સોશલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

અત્યારે જ તેણે તેમના કેટલાક ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે જે તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહ્યા છે.
આ પણ વાંચો :