સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (11:18 IST)

પ્રિયંકાના "ભારત" મૂકવા પાછળ હોઈ શકે છે આ સાચું કારણ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈની ખબરની પછી આ બન્ને કપલના લગ્નની તારીખ આ સમયે ચર્ચાના વિષય બની છે. તે સિવાય પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ ભારત છોડવાના લઈને પણ ચર્ચામાં છે. જ્યારે પ્રિયંકા ભારતમાં કામ કરવાની ખબર આવી તો ફેંસ આ વાતથી ખુશ થઈ ગયા કે પ્રિયંકા અને સલમાનની જોડી એક વાર ફરી બૉલીવુડમાં ધમાલ મચાવશે. પણ પ્રિયંકા પછી ફિલ્મમાં કામ કરવાથી ના પાડી દીધી. 
ભારત મૂકવાના પાછળ પહેલા નિક કારણ જણાવ્યું પછી કહ્યું કે પ્રિયંકા ભારતમાં તેમની કોસ્ટાર દિશા પાટની સાથે ફિલ્મના પોસ્ટર્સ શેયર નહી કરવા ઈચ્છતી હતી અને તેથી તેણે ના પાડી. તેમના રોલને અલીને સીંસીયર રહેતી પ્રિયંકા ચોપડાએ કીધું કે એ હવે જે ફિલ્મ કે ટીવી શો ચૂંટશે તેમાં એ લીડ રોલ પ્લે લરશે અને તેની સાથે કોઈ સોદો નહી કરશે.