વોટ્સેપ અને કબુતર એક છોકરી બારી પાસે બેસિને ગીત ગાતી હતી કબુતર જા.. જા.. જા.. કબુતર જા.. જા.. જા.. પહેલે પ્યાર કી પહેલી ચીઠ્ઠી સાજનકો દે આ.. મમ્મિ દોડતી આવીને કહેવા લાગી.. બેટા, શું થયુ? તારુ વોટ્સએપ બંધ થયુ કે?