પત્ની- ફોન પર આટલી ધીમે આવાજમાં કોનાથી વાત કરી રહ્યા છો? પતિ- બેન છે..! પત્ની તો પછી આટલી ધીમે આવાજ શા માટે પતિ- તારી છે તેથી