સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (18:57 IST)

ગુજરાતી જોકસ

ગુજરાતી જોકસ- ગુજરાતી જોકસ

અમિતાભ બચ્ચને 7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
 “ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”

કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. “વિકાસ”
અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.