શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 3 ઑક્ટોબર 2018 (15:33 IST)

Bigg Boss 12- જસલીન અને અનૂપ જલોટાના રિલેશનનો દી એંડ થયું

બિગ બૉસ 12નો દરેક દિવસ ખાસ બની રહ્યુ છે. દરેક કંટેસ્ટેંટ તેમનામાં ખાસ છે. બિગ બોસના ઘરમાં ઉમરની દીવાલ તોડી એંટી લેતા કપલ અનૂપ જલોટા અને જસલીન મથારૂ હમેશા જ તેમના રિલેશનશિપને લઈને ચર્ચામા રહ્યા પણ હવે બન્નેના રિશ્તાનો દી એંડ થઈ ગયું છે. 
એવું થયું એક ટાસ્કના સમયે- એક ટાસ્કના સમયે જ્યારે દીપિકા અનૂપ જલોટાને કિડનેપ કરી લીધું અને તેની રિહાઈ માટે જસલીનને તેમના મેકઅપ અને કેટલાક કપડાનો બલિદાન આપવું હતું. જો જસલીના આ ટાસ્કને પૂરો નહી કરતી તો અનૂપની સાથે-સાથે તે પણ નૉમિનેટ થઈ જતી. પણ જસલીનએ અનૂપ જલોટા અને મેકઅપમાં મેકઅપને ચૂંટયો. 
 
આ બધુ જાણી અનૂપ જલોટા ખૂબ દુખી થયા અને અનૂપએ એ કહી  દીધું કે જે છોકરી મારા માટે મેકઅપ અને કપડાનો ત્યાગ નહી કરી શકે, તેનાથી હું સંબંધને કેવી રીતે રાખું, સાથે કહ્યું કે જો હું જસલીનની જગ્યા તો હોતો તો તેના માટે કઈક પણ કરતો. 
અનૂપના ફેંસ એ સોશલ મીડિયા પર આવા કમેંટ પણ કર્યા. - એક યૂજર લખે છે કે- અરે યાર કોઈ કૈસે અપએ મેકઅપ ઔર કપડો સે ઈતના પ્યાર કર સકતા હૈ. 
 
એક બીજા યૂજર લખે છે- બધી સચ્ચાઈ સામે આવી ગઈ. 
 
બિગ બૉસ 12માં અનૂપ તેમની 37 વર્ષ નાની ગર્લફ્રેડ જસલીન મથારૂ સાથે પહોંચ્યા હતા. જસલીન અનૂપની સ્ટૂડેંટ પણ છે. આ જોડી આશરે 3 વર્ષથી રિલેશનમાં છે.