બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 30 સપ્ટેમ્બર 2018 (10:58 IST)

બિકનીમાં અનૂપને રિઝાવ્યો અને બધાની સામે જસલીનએ કર્યો કિસ

અનૂપ જલૂટા અને જસલીન મથારૂની કેમિસ્ટ્રી બિગ બૉસ સીજન 12માં જોવાઈ નહી રહી હતી. દર્શક મસાલાની આધા કરી રહ્યા હતા અને મસાલા ફીકો હતો/ ચાતુર બિગ બોસને પણ આ વાત પકડી તેમની વાતને બોલવવા માટે પાછલા સીજનના દમદાર ખેલાડી વિકાસ ગુપ્તામે ચૂંટયો. 
વિકાસ બધા હાઉસમેટ્સને અરીસો એટલે કે સચ્ચાઈ બતાવવા અંદર પહોંચ્યા. નબળાઈ અને સારી વાત તેણે જણાવી. હૉટ જસલીનની આગણ તેને ચિર પરિચિત દાવા રમ્યા. કોઈ પણ મહિલાને જો બોલીએ કે એ ખૂબ સુંદર છે, પણ  આ દિવસે એ તેવી લાગી નહી રહી છે તો પછી એ મહિલા સુંદર જોવાવવા માતે ઉપાય અજમાવે છે. 
 
જસલીનના કાનમાં વિકાસએ ફૂંકી દીધું કે તમે તો ખૂબ હૉટ  છો પણ કેવા કપડા પહેરો છો. ડ્રેસિંગ સેંસને લઈને કઈક બોલી દીધું. બસ શું હતું. બીજા દિવસે જસલીન રેડ કલરની બિકનીમાં આવી ગઈ. ખૂબ હૉત લાગી રહી હતી. 
સ્વિમિંગ પુલમાં જલક્રીડા કરતા અનૂપ જલોટાને રિઝાવવા લાગી. અનૂપ જલોટાથી 37 વર્ષ નાની જસલીનએ પૂછ્યો કે બિકનીમાં કેવી લાગી રહી છું. તેના પર અનૂપ ખૂબ જ રોમાંટિક જવાબ આપ્યું એકદમ જલપરી. ત્યારબાદ જસલીનના શરમાવવાનિ સમત હતુ૴ 
 
એક એપિસોડમાં તો કિસ પણ જોવા મળ્યું. જસલીન લિપ્સ્ટીક લગાવી રહી હતી અને અનૂપ જલોટા ત્યાં આવી ગયા. ત્યારે જસલીનએ અનૂપના ગાલ પર કિસ કર્યો અને લિપ્સ્ટીકના નિશાન બની ગયા. તે પછી જસલીનએ માથા પર કિસ કર્યો અને તેમના હોંઠના નિશાન ત્યાં પર પણ બનાવી દીધા.