કપૂર પરિવારમાં શહનાઈ વાગશે, નક્કી થઈ ગયા કરિશ્મા કપૂરના લગ્નની તારીખ

Last Updated: મંગળવાર, 31 જુલાઈ 2018 (16:14 IST)
કરિશ્મા કપોરએ તેમના પતિ સંજય કપૂરથી તલાક થઈ ગયું છે. તલાક લેતા પહેલા જ એ વર્ષો સુધી તેમના પતિથી જુદા રહી અને બાળકોની પાલન પણ તેને જ ક્લર્યું. આ સમયે સંદીપ તોષનીવાલથી તેમની નજીદીકી ચર્ચામાં રહીઆ પણ વાંચો :