Sridevi's hot Cover Photoshoot for Vogue | શ્રીદેવીનુ ગ્લેમરસ ફોટો શૂટ (જુઓ ફોટા)
P.R |
શ્રીદેવી ઓગસ્ટ મહિનાની 13 તારીખના રોજ પચાસ વર્ષની થવા જઈ રહી છે,પણ આજે પણ તેનુ ગ્લેમર બરકરાર છે. વોગ ઈંડિયા મેગેજીન માટે તેણે ફોટો શૂટ કરાવ્યુ અને આ ફોટોમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.
P.R |
ઓગસ્ટ 2013ના અંકમાં આ ફોટો પ્રકાશિત થયો છે અને તેને શ્રીદેવી ઈન મોર્ડન ડ્રેસેસના શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
|
|