શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (17:47 IST)

જાહ્નવી કપૂરનો ડાંસ વીડિયો વાયરલ- દિલ ધડકાવી નાખશે આ મૂવ્સ

શ્રીદેવીની દીકરી જાહ્નવીનો એક ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યું છે. તેમની આવનારી ફિલ્મ ધડક માટે જાહ્નવી પહેલાથી ખૂબ ચર્ચામાં છે. એ સોશલ મીડિયા પર પણ ખૂવ પાપ્યુલર છે અને તેમની ફેન ફોલોવિંગ પણ સારી છે. 
 
જાહ્નવી કપૂર તેમની ડેબ્યૂ ફિલ્મ ધડક માટે ખૂબ મેહનત કરી રહી છે. એ હમેશા તેમના ઈંસ્ટાગ્રામ પર ડાંસ તૈયારીઓની વીડિયો શેયર કરતી રહે છે. 
 
આ દિવસો જાહ્નવીનો એક વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં એ તેમની ડાંસ ટ્રેનર ચારવી ભારદ્વાજની સાથે જોવાઈ રહી છે. ચારવીએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંત પર આ વીડિયો શેયર કર્યું છે. આ વીડિયો જોઈ તમે પણ કહી શકો છો કે જાહ્નવી પણ શ્રીદેવીની રીતે એક સરસ ડાંસર છે. 
જાહ્નવીની ફિલ્મ ધડક 6 જુલાઈ 2018ને રીલીજ થશે.