1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (13:03 IST)

Happy Birthday Boney kapoor- જે સુપરસ્ટાર પાસેથી રાખડી બંધાવી હતી.. તે પ્રેગનેંટ થતા તેની સાથે કર્યા લગ્ન

'મિસ્ટર ઈંડિયા''નો એંટ્રી'જુદાઈ અને 'વાંટેડ' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર બોની કપૂર આજે તેમનો 64મો બર્થડે સેલીબ્રેટ કરી રહ્યા છે. અનિલ કપૂર-સંજય કપૂરના મોટા ભાઈ અને શ્રીદેવીના પતિ' બોની તેમની પહેલી ફિલ્મ 1980માં બનાવી હતી. આ ફિલ્મોનો નામ "હમ પાંચ" હતો. બોનીએ તેમનો કરિયરમાં ઘણા હોટ ફિલ્મો આપી. 
 
હવે બોની કપૂરના દીકરા અર્જુન કપૂર નામ કમાવી રહ્યા છે. ત્યાં જ તેમની દીકરી જાહ્નવી કપૂર પણ બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. બોની કપૂરની પ્રથમ  લગ્ન મોના શૌરી કપૂરથી થઈ હતી. મોના અને બોનીના બે બાળક અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. મોનાથી તલાક પછી બોનીએ શ્રીદેવીથી લગ્ન કરી લીધા. 
 
કહેવાય છે કે શ્રીદેવી લગ્નથી પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી તેથી બોની એ જલ્દીમાં તેનાથી વર્ષ 1996માં લગ્ન કરી લીધા હતા. હવે બોની અને સ્ગ્રીદેવીના નામ બોલીવુડની સુપરહિટ જોડીમાં આવે છે. પણ કદાચ લોકો જાણતા હોય કે તે બન્નેના એક થવાના રસ્તામાં કેટલા મુશ્કેલીઓ આવી. તે બન્નની લાઈફનો દરેક બનાવ રૂચિકર અને મજેદાર છે. 
 
બોનીના જન્મદિવસ પર બન્નેની લવસ્ટોરીથી સંકળાયેલો એક બનાવ જણાવીએ છે. બોની ક્પૂર પહેલા જ શ્રીદેવીને પ્રપોજ કર્યા હતા કારણકે એ શ્રીદેવીથી પ્રેમમાં દીવાના હતા પણ જ્યારે શ્રીદેવી તેમને ભાવ પણ નહી આપતી હતી. પણ બોનીએ હિમ્મત ન હારી. શ્રીદેવીના નજીક રહેવા માટે તેને એક પગલા ભર્યા. 
 
બોની કપૂર શ્રીદેવીના પ્રેમમાં તે ખૂબ જ ઉન્મત્ત હતો કે શ્રીદેવીની માતા તેનાથી જેટલી ફી માંગતી હતી એ તેનાથી વધારે ફી આપવા માટે તૈયાર થઈ ગયા. એ બધું તેણે એ માટે કર્યું કે એ શ્રીદેવી સાથે સમય માળી શકે. પણ બોનીની મુશ્કેલી ખત્ન નહી થઈ. 
 
એ તે સમયની વાત છે જ્યારે બોનીના લગ્ન નહી થયા હતા. પણ સ્થિતિ એવી બની કે બોનીને મોના કપૂરથી લગ્ન કરી લીધા. ત્યાંજ શ્રીદેવી તેમના કામમાં વ્યસ્ત થઈ ગઈ. લગ્ન પછી પણ બોની મન જ મનમાં શ્રીદેવીને પ્રેમ કરતા રહ્યા. લગ્ન પછી પણ એ શ્રીદેવીના નજીક આવવાના બહાના શોધતા રહેતા. 
 
એક સમય એવું આવ્યું જ્યારે શ્રીદેવીની માતા માંદી થઈ ગઈ અને તેનો લાંબી સારવાર ચાલી. તે મુશ્કેલ સમયમાં બોનીએ શ્રીદેવીનો ખૂબ સાથ આપ્યું. દરેક રીતે સહયોગ કર્યું . અહીં સુધી કે તેમની માતાનો જેટલો ઉધાર હતો એ પણ બોની કપૂરએ ચૂક્વ્યું. તેનાથી શ્રીદેવી ખૂબ પ્રભાવિત થઈ. 
 
તે સમયે શ્રીદેવી અને મિથુનના પણ અફેયર ચાલી રહ્યા હતા. મિથુનને શંકા હતી કે શ્રીદેવી તેને દગો આપી રહી છે . મિથુનને વિશ્વાસ અપાવવા માટે શ્રીદેવીએ બોનીને રાખડી બાંધી હતી. પણ મિથુન પહેલાથી પરિણીત હતા અને એ તેમની પત્નીને મૂકવા તૈયાર નહોતા. તેથી શ્રીદેવીએ બોનીનો હાથ પકડયું. 
 
જણાવી દે કે બોનીના દીકરા અર્જુન તેમની સોતેલી બેનો ઝાનવી અને ખુશીથી વાત નહી કરતા. અર્જુનને લાગે છે કે તેમની માતા અને પાપા શ્રીદેવીના કારણે જુદા થયા છે.