મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (16:18 IST)

ગુજરાતી જોક્સ - રિયલ ટેંશન ...

એક બહુ સુંદર છોકરીએ તમારાથી કારમાં લિફ્ટ માંગી 
રસ્તમાં તેની તબીયત ખરાબ થઈ હઈ 
 
તમે તેને હૉસ્પીટલ લઈ ગયા... 
 
ડાક્ટર બોલ્યું- મુબારક હો તમે પિતા બનવાવાળા છો... 
લો થઈ ગઈ ટેંશન 
 
તમે બોલ્યા હું એ બાળકનો બાપ નથી 
 
છોકરી બોલી 
 
આ જ માર થનાર છોકરાઓનો બાપ છે... 
 
અને ટેશન 
 
ડાક્ટરે પોલીસ બોલાવી અને તેનું મેડિકલ ચેકઅપ થયું.. 
 
રિપોર્ટ આવી કે તમે તો ક્યારે પિતા બની જ નહી શકતા 
 
બીજી ટેંશન 
 
તમે થેંક ગૉડ કીધું અને બહાર આવી ગયા.. 
 
પછી યાદ આવ્યું કે તમારા ઘરમાં બે બાળક છે એ કોના છે... 
 
 
રિયલ ટેંશન ...