બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (15:26 IST)

ગુજરાતી જોક્સ -રાવણ ડૂબીને મરશે...

જે રીતે આ વર્ષે નવરાત્રીમાં 
વરસાદ થઈ રહ્યું છે મને લાગે છે કે
આ વખતે દશેરામાં 
 
રાવળ બળીને 
નહી 
પણ ડૂબીને મરશે...