શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (16:51 IST)

ગુજરાતી જોક્સ - નવરાત્રી અને.... 1

છાત્રથી ટીચરે પૂછ્યું 
 
એક વર્ષમાં કેટલી રાત્રિ હોય છે. 
 
છાત્ર - 10 રાત્રિ 
 
ટીચર 10 કેમ 
 
છાત્ર - 9 નવરાત્રી અને 1 શિવરાત્રિ