ગુજરાતી જોક્સ- પતિ ઉંઘમાં હતો... Updated: Tue, 19 Sep 2017 (17:56 IST) google-news પત્ની પતિને ગઈકાલે રાત્રે તમે મને ઉંઘમાં ગાળો આપતા હતા પતિ- આ તારી ભૂલ છે પત્ની -કેવી ભૂલ પતિ- એ જ કે હું ઉંઘમાં હતો .