રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (17:11 IST)

ગુજરાતી જોક્સ - 200ની નોટ

200ની નોટ આવ્યા પછી લગ્નમાં હવે ચાંદલો આપવો કે પગે પડતી વખતે પૈસા આપવામાં સરળતા થશે. 
.
.
.
પહેલા લોકોએન 100 ખૂબ ઓછા અને 500 ખૂબ વધુ લાગતા હતા.