મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (14:55 IST)

ગુજરાતી જોક્સ - મેથ્સનો શુ ઉપયોગ

ગુડ્ડુ - નોકરીમાં આવીને હવે મન થઈ રહ્યુ છે કે એક દિવસ મેથ્સ ટીચરને મળુ અને પુછુ... 
સરજી.. 
તમે અમને જે સાઈન, કૉસ, થીટા, અલ્ફા, લેમડા, તેમડા, આદુ, લસણ જે ભણાવ્યુ હતુ.. 
 
તેનો ઉપયોગ હવે ક્યા કરુ...