ગુજરાતી જોક્સ - ટિકિટ ચેકર
રેલવેના ડબ્બામાં ચિંટૂની મમ્મીએ ચિંટૂને કહ્યુ - ચૂપચાપ બેસ.... હવે જો તુ મસ્તી કરીશ તો મારા હાથનો એક લપ્પડ ખાઈશ... !
ચિંટૂ - જો મમ્મી તુ મને મારીશ તો હુ ટિકિટ ચેકરને મારી ઉંમર બતાવી દઈશ... !!