ગુજરાતી જોક્સ - પિતાજી પરેશાન Updated: Fri, 8 Sep 2017 (15:56 IST) google-news પુત્ર - પિતા તમે પરેશાન કેમ છો ? પિતાજી - જેમના નસીબમાં સુખ ન હોય ને દિકરા, તેમની પત્ની રજાઓમાં પણ પિયર જતી નથી