શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated: શુક્રવાર, 31 જુલાઈ 2020 (09:24 IST)

ગુજરાતી જોક્સ -I Love You

એક યુવક ક્લાસમાં યુવતીને રોજ ચૂપચાપ જોતો હતો 
એક દિવસ છોકરો બોલ્યો  – I Love You,
છોકરી - જો હુ પણ I Love You બોલૂ, તો તને કેવુ લાગશે ?
છોકરો - જાનમ હુ તો ખુશીથી મરી જઈશ ...
છોકરી ખૂબ ચાલાક નીકળી.. 
નજરોના તીર મારતા બોલી - જા નથી બોલતી... જી લે અપની જીંદગી...