એક અમીર માણસ - મારી પાસે ગાડી છે , બંગલા છે નોકર છે ફાર્મહાઉસ છે તારી પાસે શું છે ? ગરીબ મંગલૂ- મારી પાસે એક દીકરો છે જેની ગર્લફ્રેંડ તારી દીકરી છે...