ગુરુવાર, 30 જાન્યુઆરી 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ - પતિ પત્ની
ગુજરાતી જોક્સ - વાક્યમાં તફાવત
ગુજરાતી જોક્સ - મોબાઈલ બેલેંસ
ગુજરાતી જોક્સ - દારૂડિયો
ગુજરાતી જોક્સ - પતિનો મેસેજ
ગુજરાતી જોક્સ : છાપુ બંધ
પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અને વર્ષમાં
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries 2025 Remedies upay for 2025 in Gujarati:- 1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. 2. ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને રાહુ-કેતુનો પ્રભાવ પ્રથમ એટલે કે ઉર્ધ્વગામી ઘર પર રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ, મંદિર, ઘૂંટણ અને જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. આ પછી જ્યારે શનિ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરશે ત્યારબાદ આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો
લાઈફ સ્ટાઈલ
શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?
લગ્ન દરમિયાન વિવિધ રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તમામ ધાર્મિક વિધિઓ પછી, લગ્ન પૂર્ણ થાય છે. આ ધાર્મિક વિધિઓ પાછળ માત્ર ધાર્મિક અર્થ જ નથી, પરંતુ વૈજ્ઞાનિક તથ્યો પણ છુપાયેલા છે
Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન
Rose Day 2025- ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં જ સર્વત્ર પ્રેમનો પવન ફૂંકાવા લાગે છે. આ મહિનાના બીજા સપ્તાહમાં વેલેન્ટાઈન વીક શરૂ થાય છે. ઘણા લોકો આ દિવસો માટે અગાઉથી તૈયારી કરવાનું શરૂ કરી દે છે, જેથી તેઓ તેમના પોશાક પહેરીને સુંદર દેખાય
ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.
ગ્રીન ટી શૉટ એક લોકપ્રિય કોકટેલ છે, જે તેના તાજા અને મીઠા-ખાટા સ્વાદ માટે જાણીતી છે. જો કે તેના નામમાં ગ્રીન ટીનો સમાવેશ થાય છે
યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?
કેળાનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ રોગને નિયંત્રણમાં રાખવા માટે તે કેવી રીતે અસરકારક છે?
Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ
કુત્રિમ બુદ્ધિ(Artificial Intelligence અથવા AI) આજના સમયમાં સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી તકનીકમાંથી એક છે. આ માત્ર આપણા રોજિંદા જીવનને જ પ્રભાવિત નથી કરી રહ્યુ, પરંતુ ઉદ્યોગ, સ્વાસ્થ્ય, અભ્યાસ અને અહી સુધી કે કલા અને સંસ્કૃતિને પણ બદલી રહ્યુ છે