ગુજરાતી જોક્સ - દારૂડિયો Updated: Thu, 31 Aug 2017 (17:24 IST) google-news એક દારૂડિયો રસ્તા પર જઈ રહ્યો હતો અચાનક લપસીને કીચડમાં પડી ગયો. એ સમયે વીજળી ચમકી તો દારૂડિયો બોલ્યો હે ભગવાન પહેલા તો કિચડમાં પાડ્યો અને હવે ફોટો પાડી રહ્યા છો...