શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 19 ઑગસ્ટ 2017 (15:05 IST)

જોક્સ - પરણેલો

ભિખારી - શુ સાહેબ ? પહેલા તો તમે 50 રૂપિયા આપતા હતા પછી 20 અને હવે ફક્ત 10 જ આપો છો 
પપ્પુ - પહેલા હું કુવારો હતો પછી મારા લગ્ન થયા અને હવે બાળક થઈ ગયુ છે. 
ભિખારી -  વાહ આખા પરિવારને મારા પૈસે એશ કરાવી રહ્યા છો