ગુજરાતી જોક્સ - વાક્યમાં તફાવત Updated: Fri, 1 Sep 2017 (16:32 IST) google-news ટીચર - હુ 2 વાક્ય આપીશ તેમા અંતર બતાવવાનુ છે 1. તેણે વાસણ ધોયા 2. તેને વાસણ ધોવા પડ્યા સંજૂ - પહેલા વાક્યમાં કર્તા અવિવાહિત છે અને બીજા વાક્યમાં કર્તા વિવાહિત છે.