બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (12:14 IST)

ગુજરાતી જોક્સ - મૂર્ખ

પ્રેમી - રેખા તે તારા પિતાને જ્યારે કહ્યુ છે કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો તેઓ શુ બોલ્યા ?
પ્રેમિકા - તેઓ આંખ બંધ કરીને બોલ્યા - હે ભગવાન.. જે મૂર્ખની શોધ કરવામાં મે ધરતી આકાશ એક કરીને આમ તેમ ફરી રહ્યો હતો તેને તુ આટલી સહેલાઈથી મોકલી દીધો.