ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (16:58 IST)

ગુજરાતી જોક્સ - બેંક મેનેજર

બેંકનો મેનેજર હોટલમાં ગયો... 
મેનેજર - ખાવામાં શુ છે ?
વેટર - જી.... તંદૂરી ચિકન, મલાઈ કોફતા, મટર પનીર, કઢાઈ પનીર, દમ આલૂ, મિક્સ વેજ, ફ્લાવર-બટેટા.. .. મેનેજર - મટર પનીર અને ચાર રોટલી લઈ આવો... 
વેટર - પણ બધુ જ ખલાસ થઈ ગયુ છે.. હમણા કશુ જ નથી.. 
મેનેજર - તો આટલી વારથી કેમ બકી રહ્યો હતો.. પહેલા જ બતાવી દેતો.. 
વેટર - મેનેજર સાહેબ હુ રોજ એટીએમ જઉ છુ.. એ એટીએમ મને પિન કોડ, એમાઉંટ, રિસીપ્ટ બધુ જ પૂછે છે અને લાસ્ટમાં બતાવે છે કે નો કેશ.. હવે સમજાયુ કે એ સમયે મને કેવુ લાગતુ હશે..