શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ -પતિ કોણ કે કરોડપતિ

બે છોકરીઓ ટ્રેનમાં વાતો કરતી હતી.
 
પહેલી-તને કેવો પતિ જોઈએ છે. 
 
બીજી- મને કરોડપતિ જોઈએ
 
પહેલી-જો કરોડપતિ ના મળ્યો તો 
 
બીજી- 50- 50 લાખના બે ચાલશે. 
 
50- 50 લાખના બે પણ નથી મળ્યા તો 
 
25-25 હજારના ચાર ચાલશે . 
 
એટલામાં જ ઉપર સૂતેલો એક છોકરો બોલ્યો જો એ  હજાર સુધી પહોંચી જાય તો મને ઉઠાવી દેજે.